દીપિકાથી લઈને આલિયા અને ઐશ્વર્યા રાય, આ એક્ટ્રસના છે માનેલા ભાઈ

કરણ જોહરે ઘણી વખત આલિયા ભટ્ટને પોતાની પુત્રી ગણાવી છે, આલિયાએ કરણ જોહરના પુત્ર યશને રાખડી બાંધી છે

કરીના કપૂર ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાને પોતાનો ભાઈ માને છે અને દર વર્ષે રાખડી બાંધે છે

કેટરીના કૈફે અર્જુન કપૂરને પોતાનો ભાઈ બનાવ્યો છે અને તે રક્ષાબંધન પર બહેનની ફરજ નિભાવે છે

જોધા અકબરમાં ભાઈ-બહેન બનેલા ઐશ્વર્યા અને સોનુ એકબીજાને ભાઈ-બેન માને છે

સાજિદ ખાન અને ગૌરી ખાન એકબીજાને ભાઈ-બહેન માને છે,  ગૌરી તેને રાખડી બાંધે છે

રાઈટર શ્વેતા રોહિરા સલમાન ખાનને રાખડી બાંધે છે અને સલમાન પણ ભાઈ તરીકેની ફરજ બજાવે છે

દીપિકા પાદુકોણે તેના બોડીગાર્ડ જલાલને પોતાનો ભાઈ બનાવ્યો છે અને તેને રાખડી બાંધી છે

દીપિકા પાદુકોણે તેના બોડીગાર્ડ જલાલને પોતાનો ભાઈ બનાવ્યો છે અને તેને રાખડી બાંધી છે

'જવાન'ની એક્ટ્રેસે જુડવા બાળકો સાથે સેલિબ્રેટ કર્યો ઓનમ, ક્યૂટ તસવીરો જોઈને ફિદા થયા ફેન્સ