બેડમિન્ટન શીખતા થયો હતો  પ્રેમ

Courtesy : Instagram

ભારતને ઓલમ્પિકમાં મેડલ અપાવનાર સાઇના નેહવાલ પતિ સાથે થઈ રોમેન્ટીક

Courtesy : Instagram

સાઇના નેહવાલે જબરદસ્ત ડાન્સ કરી સોશિયલ મીડિયાનું તાપમાન વધાર્યું છે. 

Courtesy : Instagram

હજુ નવું વર્ષ આવ્યું નથી પરંતુ સાઈના નેહવાલની મસ્તી શરૂ થઈ ગઈ છે. 

Courtesy : Instagram

સાઇનાએ ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

Courtesy : Instagram

જો કે, સાઈનાની મસ્તી તરફ સૌનું ધ્યાન એક વસ્તુએ ખેંચ્યું છે. 

Courtesy : Instagram

સમુદ્ર કિનારે સાઇનાએ કરેલો જબરદસ્ત ડાન્સ જેને લઈ તે ચર્ચામાં આવી. 

Courtesy : Instagram

બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલે તેના પતિ પી. કશ્યપ સાથે બીચ પર જોરદાર ડાન્સ કર્યો. 

Courtesy : Instagram

તમને જણાવી દઈએ કે પુરપલ્લી કશ્યપ પણ ભારતના બેડમિન્ટન ખેલાડી રહી ચૂક્યા છે. 

Courtesy : Instagram

તેણે સાયના સાથે લવ મેરેજ કર્યા છે. બેડમિન્ટન રમવા અને શીખવાના દિવસો દરમિયાન તેમની પ્રેમ કહાની શરૂ થઈ હતી.

Courtesy : Instagram

જો કે, તે એકલો તે જગ્યાએ ગયો ન હતો જ્યાં સાઇના અને કશ્યપનો ડાન્સ વીડિયો વાયરલ થયો હતો. હકીકતમાં તેની સાથે બીજા કેટલાક મિત્રો પણ ગયા હતા.

Courtesy : Instagram

જોરદાર ડાન્સ સાથે, સાયના અને કશ્યપે એક સાથે સમુદ્રમાં સ્ટીમર ચલાવી હતી.

Courtesy : Instagram

જોરદાર ડાન્સ સાથે, સાયના અને કશ્યપે એક સાથે સમુદ્રમાં સ્ટીમર ચલાવી હતી.