ક્રિકેટર સચિન તેંડુલકરે એક અદભૂત વીડિયો શેર કર્યો છે

Courtesy : Instagram

04 January, 2023 

સચિન તેંડુલકરે નેશનલ બર્ડ ડે ના દિવસે એક વીડિયો શેર કર્યો છે.

Courtesy : Instagram

આ વીડિયોમાં સચિન તાડોબાના જંગલમાં હોવાનું જણાવી રહ્યો છે. 

Courtesy : Instagram

સચિન તેંડુલકર પહેલેથી જ વનસ્પતિઓની વચ્ચે રહેવાનું પસંદ કરે છે. તેથી સચિને તેના ઘરને પણ આ જ પ્રકરે સજાવ્યું છે.

Courtesy : Instagram

નેશનલ બર્ડ ડે ના દિવસે વીડિયો શેર કરતી વખતે સચિને લખ્યું કે, ભારતમાં સુંદર અને વૈવિધ્યસભર વન્યજીવન છે.

Courtesy : Instagram

આ વન્ય જીવોની વાત તેમની નજીક રહેનારા લોકો પાસેથી સાંભળવાં ખૂબ મજા આવે છે.

Courtesy : Instagram

સચિને આ વીડિયોમાં તાડોબાના જંગલમાં ફરનાર બર્ડ મેનનો પરિચય આપ્યો છે. 

Courtesy : Instagram

બર્ડમેન સુમેધ વાઘમારેને સચિને તેની ઓળખાણ આપવા કહ્યું ત્યારે કહ્યું "મારો અવાજ એ જ મારી ઓળખ" છે. 

Courtesy : Instagram

આ બાદ સુમેધ વાઘમારે બર્ડ મેન  એક થી એક અવાજ કરી બતાવ્યા.લોકો સુમેધને કિંગ ઓફ બર્ડ વોઇસ કહે છે.

Courtesy : Instagram

જંગલમાં આવતા કોયલ, મોર, ઇંડિયન ઢોલ સહિતના પક્ષીઓનો અવાજ આ બર્ડ મેનએ કાઢી બતાવ્યો 

Courtesy : Instagram

મહત્વનું છે કે સચિન પર્યાવરને લઈ ખૂબ સાવચેત છે.

Courtesy : Instagram

અવાર નવાર સચિન પોતાના સોશિયલ મીડિયા દ્વારા પર્યાવરણને બચાવવા સાથે અમૂલ્ય જીવોનું રક્ષણ કરવા અપીલ કરતો રહે છે.

Courtesy : Instagram

રેખા પાછળ લટ્ટુ થઈને ફરતા હતા આ સ્ટાર્સ