રેખા પાછળ લટ્ટુ હતા અનેક મોટા સ્ટાર્સ

Courtesy : Socail Media 

17 February, 2024 

રેખાની તેના સમયમાં કોઈ સુંદરીથી કમ ન હતી

Courtesy : Socail Media 

બિગ બી થી લઈ અનેક મોટા સિતારા તેની પાછળ દિવાના હતા

Courtesy : Socail Media 

આ વાતને લઈ અન્ય સુંદરીઓ બળીને રાખ થઈ જતી હતી.

Courtesy : Socail Media 

જિતેન્દ્ર અને રેખા વચ્ચે અફેરની ચર્ચા હતી.

Courtesy : Socail Media 

બંને વચ્ચેના સંબંધો લાંબા સમય સુધી ચાલ્યા હોવાની વાત પણ સામે આવી હતી.

Courtesy : Socail Media 

કિરણ કુમાર રેખાના દિવાના હતા

Courtesy : Socail Media 

કહેવાય છે કે તેમનો સંબંધ લાંબો સમય ટક્યો ન હતો.

Courtesy : Socail Media 

વિનોદ મહેરાએ પણ રેખા સાથે લગ્ન કર્યા હતા પરંતુ તેમનો સંબંધ ક્યારેય સ્વીકારવામાં આવ્યો ન હતો.

Courtesy : Socail Media 

આ બાદ તેઓ બંને અલગ થઈ ગયા હતા.

Courtesy : Socail Media 

સંજય દત્તને રેખા પસંદ હતી. જોકે આ દરમ્યાન એવી પણ અફવા હતી કે બંનેએ લગ્ન કરી લીધા છે.

Courtesy : Socail Media 

બીજી તરફ રાજ બબ્બર રેખાને ખૂબ પ્રેમ કરતો હતો

Courtesy : Socail Media 

રાજ બબ્બર સાથે તેનું અફેર હોવાનું પણ જાહેર વાત હતી

Courtesy : Socail Media 

અમિતાભ બચ્ચન અને રેખાની લવ સ્ટોરી કોનાથી છુપાયેલી છે. બંને એકબીજાના પ્રેમમાં પાગલ હતા

Courtesy : Socail Media 

મુકેશ રેખાનો મોટો ફેન હતો અને બંનેએ લગ્ન પણ કરી લીધા હતા.

Courtesy : Socail Media 

ક્રિકેટર ગ્લેનની પત્ની કેટ વિક્ટોરિયા છે રોમેન્ટિક, જુઓ પતિ સાથે શેર કરેલી ગ્લેમરસ તસવીરો