23 ફેબ્રુઆરી 2024

સચિન તેંડુલકરની કાશ્મીરમાં મસ્તી

પત્ની અને પુત્રી સાથે  કાશ્મીર પહોંચ્યા  સચિન તેંડુલકર

Pic Credit - BCCI cricket

સચિન તેંડુલકરે  કાશ્મીરની ફોટો અને વીડિયો કરી શેર

Pic Credit - BCCI cricket

તેંડુલકરે instagram પર પહેલગાવની તસવીર  પોસ્ટ કરી

Pic Credit - BCCI cricket

સચિને કેપ્શન લખ્યું- પહેલગાવમાં હિમવર્ષાનો પહેલો અનુભવ

Pic Credit - BCCI cricket

પહેલગાવમાં બરફમાં  મસ્તી કરતાં જોવા મળ્યા સચિન તેંડુલકર

Pic Credit - BCCI cricket

પત્ની અંજલિ અને પુત્રી સારાએ પણ હિમવર્ષાની મજા લીધી  

Pic Credit - BCCI cricket

સચિન તેંડુલકરે શ્રીનગરના  ડલ હિલની પણ  લીધી મુલાકાત

Pic Credit - BCCI cricket

યુવાનો સાથે રસ્તા પર  ક્રિકેટ પણ રમ્યા

Pic Credit - BCCI cricket

યશસ્વી જયસ્વાલે મુંબઈમાં આલીશાન ઘર ખરીદ્યું, કિંમત જાણી ચોંકી જશો