માં બન્યા બાદ પણ ફિટ છે રૂબિના દિલાઈક, મોનોકીનીમાં શેર કરી તસવીર

Courtesy : Instagram

17 February, 2024 

ટીવી એક્ટ્રેસ રૂબિના દિલાઈક તેની અદભૂત ફેશન સેન્સથી દરેકનું ધ્યાન ખેંચે છે.

Courtesy : Instagram

લોકો તેની સ્ટાઇલના પ્રશંસક બની જાય છે.

Courtesy : Instagram

રૂબિના દિલાઈકે થોડા મહિના પહેલા જ જોડિયા દીકરીઓને જન્મ આપ્યો છે.

Courtesy : Instagram

આ બાદ ખૂબ જ જલ્દી તે ફરીથી ફિટ થઈ ગઈ છે.

Courtesy : Instagram

તાજેતરમાં, રૂબીનાએ તેની ફિટનેસ જર્ની શેર કરી અને જણાવ્યું કે કેવી રીતે તેણે માતા બન્યા પછી તેનું વજન નિયંત્રણમાં રાખે છે.

Courtesy : Instagram

રૂબિના દિલાઈકે તેના સિઝલિંગ ફોટાઓથી ચાહકોનું ધ્યાન ખેચે છે.

Courtesy : Instagram

આ તસવીરમાં રૂબિના તેના પરફેક્ટ ફિટ બોડી અને સિઝલિંગ લુકને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

Courtesy : Instagram

રૂબિના મેકઅપ વિના પણ તે બ્યુટી ક્વીન જેવી લાગે છે.

Courtesy : Instagram

રૂબિના દિલાઈકે બ્લેક મોનોકિની સાથે લાઈટ નેટ શ્રગ પહેર્યું છે.  

Courtesy : Instagram

રેખા પાછળ લટ્ટુ થઈને ફરતા હતા આ સ્ટાર્સ, લિસ્ટ જોઈ ચોંકી જશો