5 માર્ચ 2024

ધર્મશાળામાં  આ ખેલાડી બનશે  સિક્સર કિંગ

Pic Credit - BCCI cricket

રોહિત શર્મા  ધર્મશાળામાં બનાવશે  મોટો રેકોર્ડ

Pic Credit - BCCI cricket

ધર્મશાળા ટેસ્ટમાં રોહિત શર્મા સૌથી વધુ સિક્સર ફટકારનાર ભારતીય બની શકે છે

Pic Credit - BCCI cricket

ટેસ્ટમાં સૌથી વધુ  સિક્સરનો રેકોર્ડ  વીરેન્દ્ર સેહવાગના નામે છે

Pic Credit - BCCI cricket

સેહવાગે ટેસ્ટમાં  90 સિક્સર ફટકારી છે

Pic Credit - BCCI cricket

રોહિત શર્માએ ટેસ્ટમાં  81 સિક્સર ફટકારી છે

Pic Credit - BCCI cricket

 10 સિક્સર ફટકારશે તો રોહિત સેહવાગ કરતા  આગળ નીકળશે

Pic Credit - BCCI cricket

રોહિત શર્મા અને સેહવાગ  બંને ટેસ્ટના આક્રમક ઓપનર

Pic Credit - BCCI cricket

સેહવાગ અને રોહિતના  નામે છે અનેક રેકોર્ડ

ઈંગ્લેન્ડના  જોની બેયરસ્ટોની  100મી ટેસ્ટ