4 માર્ચ 2024

100મી ટેસ્ટ  માતાને નામ

Pic Credit - ECB cricket

ઈંગ્લેન્ડના  જોની બેયરસ્ટોની  100મી ટેસ્ટ

બેયરસ્ટોએ  100મી ટેસ્ટ  માતાને સમર્પિત કરી

Pic Credit - ECB cricket

ધર્મશાળામાં  ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે  અંતિમ ટેસ્ટ

Pic Credit - ECB cricket

ઈંગ્લેન્ડના કીપર બેટ્સમેન બેયરસ્ટો માટે ખાસ ટેસ્ટ

Pic Credit - ECB cricket

Pic Credit - ECB cricket

ધર્મશાળા ટેસ્ટ  બેયરસ્ટોની કારકિર્દીની 100મી ટેસ્ટ

100મી ટેસ્ટ પહેલા બેયરસ્ટોએ માતાને  યાદ કર્યા

Pic Credit - ECB cricket

કારકિર્દીની સફળતામાં માતાનો સૌથી મોટો હાથ

Pic Credit - ECB cricket

માતાએ ત્રણ જોબ કરી  બે બાળકોને મોટા કર્યા  બે વાર કેન્સરને હરાવ્યું

Pic Credit - ECB cricket

બસ 1 રન અને યશસ્વી જયસ્વાલ બની જશે નંબર-1, કોહલી-ગાવસ્કરને પાછળ છોડી દેશે