કેપ્ટનની પત્નીને ચશ્મામાં જોઈ ફેન્સ થયા ખુશ, જુઓ Photos 

8 Oct, 2023

ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચ સાથે ભારતીય ટીમે કરી વર્લ્ડ કપ અભિયાનની શરુઆત 

રોહિત શર્મા ટોસ હાર્યો, ભારતીય ટીમે પહેલા બોલિંગ કરી 

ચહેરા પર ચશ્મા લગાવી રોહિત શર્માની પત્ની રિતિકા પહોંચી ચેન્નાઈ

વર્ષ 2019ના વર્લ્ડ કપમાં પણ રિતિકા કાળા ચશ્મા પહેરી મેચ જોવા પહોંચી હતી

પ્રથમ ઈનિંગમાં ભારતીય બોલર્સે મચાવ્યો કહેર 

ગુજ્જુ બોલર જાડેજાએ 10 ઓવરમાં 28 રન આપી લીધી  3 વિકેટ 

ભારતીય ટીમને વિજયી શરુઆત કરવા માટે મળ્યો હતો 200 રનનો ટાર્ગેટ 

મોનાલિસાએ ઓરેન્જ ડીપ નેક ડ્રેસમાં મચાવ્યો ધમાલ