6 માર્ચ 2024

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11ને લઈ  રોહિત શર્માએ શું કહ્યું?  

ધર્મશાળામાં 7 માર્ચથી  ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ

Pic Credit - BCCI cricket

મેચના એક દિવસ પહેલા કેપ્ટન રોહિત શર્માએ  કહી મોટી વાત

Pic Credit - BCCI cricket

રોહિતે પ્લેઈંગ-11માં  ત્રણ પેસરને રમાડવાની  કહી વાત

Pic Credit - BCCI cricket

ધર્મશાળાની પિચ  ફાસ્ટ બોલરોને મદદરૂપ રહેશે

Pic Credit - BCCI cricket

બૂમરાહ, સિરાજનું  સ્થાન નિશ્ચિત

Pic Credit - BCCI cricket

આકાશ દીપને  પ્લેઈંગ 11માં ફરી તક મળશે

Pic Credit - BCCI cricket

અશ્વિન, જાડેજા, કુલદીપમાંથી એકનું પત્તું કપાશે

Pic Credit - BCCI cricket

કુલદીપ યાદવને બહાર  કરી શકે છે રોહિત શર્મા

Pic Credit - BCCI cricket

રોહિત શર્માએ સરફરાઝ ખાનના પિતાને આપેલું વચન નિભાવ્યું, ધર્મશાળામાં જીત્યું દિલ