5 માર્ચ 2024

રોહિત શર્માએ કરી સરફરાઝ ખાનની મદદ

સરફરાઝ ખાન માટે  ધર્મશાળા ટેસ્ટ રહેશે ખાસ

Pic Credit - BCCI cricket

સરફરાઝ રાંચી ટેસ્ટમાં  ફ્લોપ રહ્યો હતો

Pic Credit - BCCI cricket

ટીમ ઈન્ડિયાએ  ધર્મશાળામાં કરી પ્રેક્ટિસ

Pic Credit - BCCI cricket

કેપ્ટન રોહિત શર્માએ સરફરાઝ સાથે  સમય વિતાવ્યો

Pic Credit - BCCI cricket

રોહિત શર્માએ  સરફરાઝ ખાનને  બેટિંગ ટિપ્સ આપી

Pic Credit - BCCI cricket

સરફરાઝ રોહિત શર્માને 'આઈડલ' માને છે

Pic Credit - BCCI cricket

ડેબ્યૂ ટેસ્ટમાં સરફરાઝના પિતાએ રોહિતને સરફરાઝનું ધ્યાન રાખવા કહ્યું હતું

Pic Credit - BCCI cricket

રોહિત શર્માએ  સરફરાઝના પિતાને આપેલું વચન પૂર્ણ કર્યું

Pic Credit - BCCI cricket

આ ખેલાડી ધર્મશાળા ટેસ્ટમાં સિક્સરોના મામલે બધાને પાછળ છોડી દેશે