23 જાન્યુઆરી 2024

Pic Credit - BCCI

રોહિત શર્માએ પોતાના  બે ફ્લેટ ભાડે આપ્યા

Pic Credit - BCCI

મુંબઈના બાંદ્રા વેસ્ટમાં છે રોહિતના બે ફ્લેટ

Pic Credit - BCCI

રોહિતે ત્રણ વર્ષ સુધી  બંને ફ્લેટ ભાડે આપ્યા

Pic Credit - BCCI

દર મહિને ત્રણ લાખથી  વધુ ભાડું મળશે

Pic Credit - BCCI

એક વર્ષ બાદ ભાડું  3.25 લાખ રૂપિયા થઈ જશે

Pic Credit - BCCI

બે વર્ષ બાદ ભાડું  3.41 લાખ રૂપિયા થશે

Pic Credit - BCCI

4 જાન્યુઆરીએ  ભાડૂઆત સાથે  રેન્ટ એગ્રીમેન્ટ થયા

Pic Credit - BCCI

રોહિતને બંને ફલેટના  9.3 લાખ રૂપિયા  ડિપોઝિટના મળ્યા

Pic Credit - BCCI

6000 સ્કેવર ફીટના એપાર્ટમેન્ટની કિમત  30 કરોડ રૂપિયા

IPLનું નામ નહીં બદલાય, BCCIએ 2500 કરોડ રૂપિયામાં કર્યો મોટો સોદો