01 ઓકટોબર 2023
રોહિત શર્મા કારકિર્દીમાં 2015 અને 2019માં
2 વર્લ્ડ કપ રમ્યો
Pic Credit - BCCI Cricket
બંને વર્લ્ડ કપમાં
રોહિત શર્માએ
સદી ફટકારી
Pic Credit - BCCI Cricket
2015 વર્લ્ડ કપમાં
બાંગ્લાદેશ સામે
સદી ફટકારી હતી
Pic Credit - BCCI Cricket
2019 વર્લ્ડ કપમાં
રોહિતે પાંચ દેશો સામે
સદી ફટકારી હ
તી
Pic Credit - BCCI Cricket
2019માં શ્રીલંકા, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, પાકિસ્તાન, દ.આફ્રિકા સામે સદી ફટકારી
Pic Credit - BCCI Cricket
રોહિતે એક વર્લ્ડ કપમાં
સૌથી વધુ સદી ફટકારવાનો બનાવ્યો હતો
રેકોર્ડ
Pic Credit - BCCI Cricket
રોહિતના નામે વર્લ્ડ કપમાં સૌથી વધુ સદીનો
સંયુકત રેકોર્ડ
Pic Credit - BCCI Cricket
સચિન તેંડુલકરે પણ
વર્લ્ડ કપમાં કુલ 6 સદી ફટકારી
Pic Credit - BCCI Cricket
આગામી વર્લ્ડ કપમાં
રોહિત પાસે ભારતને
વધુ સદીની આશા
Pic Credit - BCCI Cricket
એક દિવસમાં ભારતે પાકિસ્તાનને ત્રણ ગેમમાં હરાવ્યું, બે ગોલ્ડ જીત્યા
અહી ક્લિક કરો