30 સપ્ટેમ્બર 2023
ભારત સામે એક દિવસમાં ત્રણ વાર પાકિસ્તાન હાર્યું
Pic Credit - Olympics
એશિયન ગેમ્સમાં
ભારતે પાકિસ્તાનને
2 ગેમમાં પછાડ્યું
Pic Credit - Olympics
સ્કવોશ અને હોકીમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું
Pic Credit - Olympics
SAAF ફૂટબોલ ટુર્નામેન્ટમાં ભારતે પાકિસ્તાનને
આપી માત
Pic Credit - Olympics
સ્કવોશમાં પાકિસ્તાનને
2-1થી હરાવી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
Pic Credit - Olympics
હોકીમાં ભારતે પાકિસ્તાનને 10-2થી ખરાબ રીતે હરાવ્યું
Pic Credit - Olympics
હોકી ઈતિહાસમાં ભારત-પાકિસ્તાન મુકાબલામાં સૌથી મોટી જીત
Pic Credit - Olympics
SAAF U-19 ફૂટબોલ ટુર્નામેન્ટમાં પાકિસ્તાનને
3-0 થી હરાવી જીતી ટ્રોફી
Pic Credit - Olympics
એશિયન ગેમ્સમાં ક્રિકેટમાં ભારત-પાકિસ્તાનની થઈ શકે છે ટક્કર
Pic Credit - Olympics
આઠ વર્ષ બાદ વર્લ્ડ કપમાં રમશે દિગ્ગજ ખેલાડી, 2015માં કર્યું હતું
દમદાર પ્રદર્શન
અહી ક્લિક કરો