રોહિત શર્માએ  એશિયા કપમાં મોટી સિદ્ધિ હાંસલ કરી 

12/09/2023

Pic Credit - ICC Cricket

Pic Credit - ICC Cricket

શ્રીલંકા સામે રમતા  વનડેમાં દસ હજાર રન  પૂરા કર્યા

Pic Credit - ICC Cricket

વનડેમાં 10 હજાર રન  પૂર્ણ કરનાર  વિશ્વનો 15મો ખેલાડી

Pic Credit - ICC Cricket

આ માઈલસ્ટોન હાંસલ કરનાર છઠ્ઠો ભારતીય બેટ્સમેન

Pic Credit - ICC Cricket

સચિન તેંડુલકરે સૌથી વધુ  18426 રન બનાવ્યા છે

Pic Credit - ICC Cricket

વિરાટ કોહલીના ODIમાં  13024 રન છે

Pic Credit - ICC Cricket

સૌરવ ગાંગુલીએ વનડેમાં  11363 રન બનાવ્યા છે

Pic Credit - ICC Cricket

રાહુલ દ્રવિડના નામે     વનડેમાં 10889 રન   

Pic Credit - ICC Cricket

MS ધોનીએ ODIમાં  10773 રન બનાવ્યા

વિરાટ કોહલીએ એશિયા કપની શાનદાર સદી દરમિયાન સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો