29 ઓકટોબર 2023

100થી વધુ મેચમાં  કપ્તાની કરનાર  સાત ભારતીય ખેલાડીઓ  

Pic Credit - ICC Cricket

Pic Credit - ICC Cricket

કપિલ દેવ, અઝહરુદ્દીન, ગાંગુલી, દ્રવિડ, ધોની, વિરાટ, રોહિત આ લિસ્ટમાં સામેલ

Pic Credit - ICC Cricket

MS ધોનીએ સૌથી વધુ 332 મેચોમાં ભારતની કપ્તાની કરી

Pic Credit - ICC Cricket

મોહમ્મદ અઝહરુદ્દીને 221 મેચમાં ટીમની કમાન સંભાડી

Pic Credit - ICC Cricket

213 મેચમાં વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરી

Pic Credit - ICC Cricket

સૌરવ ગાંગુલી 196 મેચમાં ભારતનો સુકાની રહ્યો

Pic Credit - ICC Cricket

કપિલ દેવે 108 મેચમાં ભારતની કપ્તાની કરી

Pic Credit - ICC Cricket

104 મેચમાં રાહુલ દ્રવિડે ટીમની કેપ્ટનશિપ કરી

Pic Credit - ICC Cricket

લખનૌમાં ઈંગ્લેન્ડ સામે  રોહિત શર્માએ 100મી મેચમાં ટીમ ઈન્ડિયાની કરી કપ્તાની  

Pic Credit - ICC Cricket

વર્લ્ડ કપ 2023માં અત્યારસુધી બન્યા આ રેકોર્ડ, વિરાટ-રોહિતે બતાવ્યો દમ