ભારતના બેસ્ટ રોડ ટ્રિપ્સ, એકવાર જરૂરથી તેનો આનંદ માણો
ભારતમાં એવા ઘણા સ્થળો છે જ્યાં રોડ ટ્રીપ દ્વારા પહોંચવાની મજા આવે છે
લદ્દાખ રોડ ટ્રીપ સૌથી વધુ લોકપ્રિય છે. ચાલો તમને તેમના વિશે જણાવીએ
માત્ર દેશના જ નહીં, વિદેશી નાગરિકો પણ મનાલીથી લેહ રોડ ટ્રીપનો આનંદ માણે છે
લોકો ભુજથી ધોળાવીરા બાઇક અથવા કાર દ્વારા મુસાફરી કરે છે. તેનું અંતર 140 કિલોમીટર છે
કોલકાતાથી દાર્જિલિંગના રૂટ પર તમારે અંદાજે 638 કિમી વાહન ચલાવવું પડે છે
શિમલાથી કાઝા 400 કિલોમીટર છે, નદી અને પર્વતોની વચ્ચેથી પસાર થવું પડે છે
ભારતના અદ્દભૂત ઓફબીટ બીચ પર ફરવા જવાનો બનાવો પ્લાન
અહીં ક્લિક કરો