ભારતમાં ઘણા ઓફબીટ બીચ છે, જ્યાં હજારો લોકો ફરવા આવે છે
બીચ એક એવી જગ્યા છે, જ્યાં દરેક ઋતુમાં લોકો મજા કરવા આવે છે
આજે અમે તમને ભારતના કેટલાક એવા બીચ વિશે જણાવીશું જ્યાં તમે મુલાકાત લઈ શકો
પુડુચેરીનો પ્રોમેનેડ બીચ ખૂબ જ લોકપ્રિય છે. અહીં તમે વોટર એક્ટિવિટી માણી શકો છો
આંદામાન અને નિકોબારમાં આવેલ રાધા નગર બીચ એશિયાના શ્રેષ્ઠ બીચમાં ગણવામાં આવે છે
કર્ણાટકનો ગોકર્ણ બીચ એક ભવ્ય બીચ છે. ભારતીયો જ નહીં વિદેશી પર્યટકો પણ અહીં આવે છે
ગોવા બીચ ડેસ્ટિનેશન માટે ફેમસ છે. અરમ્બોલ બીચ પર હજારો પ્રવાસીઓ આવે છે
ઓછા ખર્ચમાં હિલ સ્ટેશન ફરવા જવા માટે ફોલો કરો આ ટિપ્સ
અહીં ક્લિક કરો