બે મજબૂત વિકેટકીપરની દિવાળી

13 November 2023

Photo : Instagram

ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે ધોની સાથે દિવાળીની ઉજવણી કરી

13 November 2023

Photo : Instagram

પૂર્વ કેપ્ટન એમએસ ધોની અને પંતના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા

13 November 2023

Photo : Instagram

આ ફોટોમાં સાક્ષી પણ જોવા મળી રહી છે

13 November 2023

Photo : Instagram

 પંતે એમએસ ધોનીના ઘરે દિવાળીની ઉજવણી કરી

13 November 2023

Photo : Instagram

પંત અંદાજે 11 મહિનાથી ટીમમાંથી બહાર છે

13 November 2023

Photo : Instagram

પંતને મેદાનમાં રમતો જોવા ચાહકો ઉત્સુક છે

13 November 2023

Photo : Instagram

આઈપીએલ 2024માં મેદાનમાં રમતો જોવા મળી શકે છે પંત

13 November 2023

Photo : Instagram

આઈપીએલ 2024માં મેદાનમાં રમતો જોવા મળી શકે છે પંત

13 November 2023

Photo : Instagram

કેચ પકડવા જતાં ઈજાગ્રસ્ત થયો મોહમ્મદ સિરાજ, ગળામાં લાગ્યો બોલ