12 નવેમ્બર 2023

મોહમ્મદ સિરાજ  થયો ઈજાગ્રસ્ત  

Pic Credit - ICC cricket 

Pic Credit - ICC cricket 

બેંગલુરુમાં ભારતે નેધરલેન્ડને 160 રનથી હરાવ્યું

Pic Credit - ICC cricket 

નેધરલેન્ડ સામે  મોહમ્મદ સિરાજની  મજબૂત બોલિંગ

Pic Credit - ICC cricket 

મોહમ્મદ સિરાજે મેચમાં  બે વિકેટ ઝડપી

Pic Credit - ICC cricket 

બાઉન્ડ્રી પર કેચ  પકડવા જતાં બની ઘટના

Pic Credit - ICC cricket 

સિરાજે કેચ છોડ્યો  અને બોલ તેના ગળામાં લાગ્યો

Pic Credit - ICC cricket 

બોલ ગળામાં લાગ્યા બાદ સિરાજને દુખાવો શરૂ થયો

Pic Credit - ICC cricket 

સિરાજ ફિલ્ડિંગ છોડી  બહાર ગયો અને ડોક્ટરે  તેનું ચેકિંગ કર્યું

શ્રીલંકા ક્રિકેટ બોર્ડ એક વર્ષમાં કરે છે 100 કરોડ રૂપિયાથી વધુની કમાણી