\11 માર્ચ 2024

રિષભ પંત  T20 વર્લ્ડ કપમાં રમશે!

રિષભ પંત જલ્દી  મેદાનમાં વાપસી કરશે

Pic Credit - BCCI

IPLમાં  દિલ્હી કેપિટલ્સ તરફથી રમશે રિષભ પંત

Pic Credit - BCCI

પંતની વાપસી પહેલા  BCCI સચિવ જય શાહનું  મોટું નિવેદન

Pic Credit - BCCI

જય શાહે કહ્યું  રિષભ પંત T20 વર્લ્ડ કપમાં રમી શકે છે

Pic Credit - BCCI

જો કે જય શાહે  પંતના સિલેક્શન માટે  એક શરત રાખી

Pic Credit - BCCI

જો પંત વિકેટ કીપિંગ કરી શકે તો T20 વર્લ્ડ કપમાં  રમી શકશે

Pic Credit - BCCI

IPL માં રિષભ પંતના  પ્રદર્શન પર પણ નજર રહેશે

Pic Credit - BCCI

15 મહિનાથી ક્રિકેટ રમ્યો નથી છતાં પંતનું વર્લ્ડ કપ ટીમમાં સિલેક્શન થઈ શકે છે  

Pic Credit - BCCI

વિરાટ કોહલીની કમાણીમાં થશે ઘટાડો, ટેસ્ટ સિરીઝ છોડવું પડ્યું ભારે, યશસ્વી-શુભમનને થયો ફાયદો