રિહાનાનું કાર કલેક્શન તમને ચોંકાવી દેશે

08 March, 2024 

Image - Instagram

રિહાન્ના આ દિવસોમાં સમાચારોમાં છે, જ્યારથી તેણે અનંત અંબાણીના ફંક્શનમાં પરફોર્મ કર્યું છે ત્યારથી તે દરેક જગ્યાએ ફેમસ થઈ ગઈ છે.

Image - Instagram

રિહાન્ના માત્ર સિંગિંગમાં જ નહીં પણ કાર્સમાં પણ સુપરસ્ટાર બની છે, તેની પાસે કરોડોની કિંમતની કારનું કલેક્શન છે.

Image - Instagram

રિહાનાના ગેરેજમાં ઘણી કાર પાર્ક કરેલી છે, તેમાંથી એક મર્સિડીઝ SLR McLaren Stirling Moss છે, આ કારની કિંમત $1.2 મિલિયન (8 કરોડ 66 લાખ 88 હજાર રૂપિયા) છે.

Image - Instagram

Maybach 57 S એ વિશ્વની લક્ઝરી કારોમાંની એક છે, તેની કિંમત $417,402 (આશરે રૂ. 3 કરોડથી વધુ) છે.

Image - Instagram

Rolls-Royce Cullinan Rihanna આ કારમાં ઘણી વખત જોવા મળી છે, આ કારની કિંમત $348,500 (લગભગ 2,88,40,797 રૂપિયા) છે.

Image - Instagram

Ferrari 458 Italia આ ક્લાસી કારની કિંમત $229,832 (લગભગ 1,90,20,195 રૂપિયા) છે.

Image - Instagram

આ કાર્સ સિવાય રિહાના પાસે પોર્શે 911 ટર્બો એસ, મર્સિડીઝ જી વેગન, મર્સિડીઝ-બેન્ઝ એસ ક્લાસ, જીપ રેંગલર અને કેડિલેક એસ્કેલેડ છે.

Image - Instagram

સારા તેંડુલકરે ગ્રીન ફ્લોરલ પ્રિન્ટેડ ડ્રેસમાં શેર કર્યા ફોટો