સારા તેંડુલકરે ગ્રીન ફ્લોરલ પ્રિન્ટેડ ડ્રેસમાં શેર કર્યા ફોટો

07 March, 2024 

Image - Instagram

પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરની લાડકી દીકરી સારા તેંડુલકર કોઈ સેલિબ્રિટીથી ઓછી નથી.

Image - Instagram

સારા તેંડુલકર ઘણીવાર તેના લુક અને સ્ટાઈલથી ઈન્સ્ટાગ્રામ પર હલચલ મચાવતી જોવા મળે છે.

Image - Instagram

તસવીરોમાં સારા તેંડુલકર બ્યુટી ક્વીનની જેમ પોઝ આપતી જોવા મળી રહી છે.

Image - Instagram

તેને જોઈને ચાહકો તેના દિવાના થઈ ગયા છે.

Image - Instagram

જો સારા તેંડુલકરના લુકની વાત કરીએ તો તે ગ્રીન ફ્લોરલ પ્રિન્ટેડ લોંગ ડ્રેસમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

Image - Instagram

કેમેરા સામે હસતાં, સારા તેંડુલકરે એવા પોઝ આપ્યા.

Image - Instagram

આ તસવીરો શેર કરતી વખતે સારા તેંડુલકરે તેમને કેપ્શન આપ્યું  

Image - Instagram

સારા તેંડુલકરની આ તસવીરો પર અનેક કોમેન્ટ પણ આવી છે.

Image - Instagram

મર્ડર મુબારકની હોટ એક્ટ્રેસ સાડીમાં લાગી કમાલ