આખા દેશમાં ગુજરાતનો આ રસ્તો કરે છે સૌથી વધુ કમાણી

29 July, 2025

Tv9 Gujarati

શું તમે જાણો છો કે દેશમાં કેટલાક રસ્તાઓ એવા છે જ્યાં ટોલ ટેક્સથી સરકારને સૌથી વધુ કમાણી થાય છે?

સૌથી વધુ કમાણી

ભારતમાં ટોચના 10 ટોલ પ્લાઝાએ છેલ્લા 5 વર્ષમાં 13,988 કરોડ રૂપિયાથી વધુની વસૂલાત કરી છે. જેમાં મુખ્ય 5 રસ્તાઓની કમાણી આજએ જોઈશું.

ભારતમાં ટોચના 10 ટોલ પ્લાઝા

ગુજરાતના NH-48 પર આવેલા ભરથાણા ટોલ પ્લાઝાએ 5 વર્ષમાં સૌથી વધુ રૂ. 2,043.81 કરોડનો ટોલ વસૂલ્યો છે.

ભરથાણા ટોલ પ્લાઝા

રાજસ્થાનના શાહજહાંપુર ટોલ પ્લાઝાએ પાંચ વર્ષમાં રૂ. 1,884.46 કરોડનો ટોલ ટેક્સ વસૂલ્યો.

શાહજહાંપુર ટોલ પ્લાઝા

પશ્ચિમ બંગાળના જલાધુલાગોરી ટોલ પ્લાઝાએ રૂ. 1,538.91 કરોડની કમાણી સાથે ત્રીજો ક્રમ ધરાવેલો.

જલાધુલાગોરી ટોલ પ્લાઝા

ઉત્તર પ્રદેશના બરાજોર ટોલ પ્લાઝાએ ગ્રાન્ડ ટ્રંક રોડના વિભાગમાં રૂ. 1,480.75 કરોડની વસૂલાત કરી.

બરાજોર ટોલ પ્લાઝા

ઘરૌંડા ટોલ પ્લાઝાએ NH-44 પર પાંચ વર્ષમાં રૂ. 1,314.37 કરોડનો ટોલ ટેક્સ વસૂલ્યો.

ઘરૌંડા ટોલ પ્લાઝા