દેશમાં સૌથી વધારે સુપર રિચ લોકો વસતા શહેરોની યાદી જાહેર થઈ

03 ડિસેમ્બર, 2025

મુંબઈ નંબર 1 – 451 HNI અને 91 અબજોપતિ સાથે ભારતનું સૌથી ધનિક શહેર.

 નવી દિલ્હી બીજા ક્રમે – 223 HNI અને 70 અબજોપતિ.

બેંગલુરુ ત્રીજા સ્થાને – 116 HNI અને 31 અબજોપતિ.

હૈદરાબાદ ચોથા ક્રમે – 102 HNI અને 19 અબજોપતિ.

ચેન્નાઈમાં નોંધપાત્ર વૃદ્ધિ – 94 HNI અને 22 અબજોપતિ.

અમદાવાદ છઠ્ઠા સ્થાને – 68 HNI અને 16 અબજોપતિ સાથે ગુજરાતનું ટોપ શહેર.

કોલકાતા સાતમા સ્થાને – 68 HNI અને 11 અબજોપતિ.

પુણે આઠમા ક્રમે – 66 HNI અને 12 અબજોપતિ સાથે ઝડપી ઉછાળો.

ગુરુગ્રામ નવમા સ્થાને – 38 અબજોપતિ સાથે પ્રથમ વાર ટોપ 10માં પ્રવેશ.

 સુરત દસમા ક્રમે – 32 HNI, હીરા અને કાપડ ઉદ્યોગે શહેરને સુપર રિચ બનાવવા મદદ કરી.