દેશી લુકમાં શ્વેતા તિવારીનું લેટેસ્ટ ફોટોશૂટ થયું વાયરલ

શ્વેતા તિવારી નાના પડદાની સૌથી સુંદર અને લોકપ્રિય એક્ટ્રેસ રહી છે. પહેલા ટીવી શોથી લઈને અત્યાર સુધી શ્વેતાને તેની એક્ટિંગ અને સુંદરતાના જ વખાણ મળ્યા છે

શ્વેતા તિવારી આ ઉંમરે પણ પોતાના ગ્લેમરને કારણે ચર્ચામાં રહે છે. દરરોજ એક્ટ્રેસના ફોટોશૂટ લાઈમલાઈટમાં રહે છે

એક્ટ્રેસે સાડી પહેરીને પોતાની સુંદરતાનો જાદુ ફેલાયો છે. શ્વેતાની સુંદરતા ફેન્સને દિવાના બનાવે છે

શ્વેતા તિવારીની લુકે લાખો ફેન્સનું દિલ જીતી લીધું છે. ફ્લોલેસ બ્યૂટી પરથી નજર હટાવી મુશ્કેલ છે

શ્વેતાની સુંદર સ્માઈલ આ કિલર લુકને વધુ સુંદર બનાવી રહી છે. આ લુક જોઈને શ્વેતાની ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ છે

શ્વેતા તિવારીની ફિટનેસ જોઈને લોકો તેને પલક તિવારીની બહેન પણ કહે છે. એક્ટ્રેસ આ ઉંમરે પણ ફેન્સ માટે ફિટનેસ ગોલ સેટ કરે છે

શ્વેતા તિવારીની કિલર સ્ટાઈલ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દે છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

ભૂમિ પેડનેકરની સુંદરતા જોઈને ફેન્સે કહ્યું 'પ્રિન્સેસ વાઈબ્સ, જુઓ Photos