ઇસરોના નિવૃત વૈજ્ઞાનિકે 76 વર્ષની વયે ફરી કર્યા લગ્ન, જાણો કેમ

11 November 2023

ઈસરોના નિવૃત્ત વૈજ્ઞાનિક નાથાભાઈ વાઢેરે  76 વર્ષની વયે ફરી લગ્ન કર્યા

પત્ની 65 વર્ષના નિર્મળાબેન સાથે ફરી લગ્નના તાંતણે બંધાયા

2007માં ISROના વૈજ્ઞાનિક તરીકે જોડાયા હતા, 37 વર્ષ સુધી નિભાવી ફરજ

નાથાભાઈના પુત્ર અને પુત્રીએ માતા-પિતાના ધામ ધૂમથી લગ્ન કરવાનું કર્યુ આયોજન

ગીરમાં આવેલ હિરણવેલ ગામ નજીકના રિસોર્ટમાં લગ્ન પ્રસંગ યોજ્યો

શણગારેલા બળદ ગાડાઓમાં વર કન્યાની જાન નીકળી

200 જેટલા સગા સંબંધી આ લગ્ન ઉત્સવમાં જોડાયા

નાથાભાઈ અને નીર્ળામળાબેને પુત્ર-પુત્રીના આ પ્રેમ ભરેલા આયોજનને આનંદના આંસુથી માણ્યો

પરિણીતી અને રાધવ ચઢ્ઢા લગ્ન પહેલા અવાર નવાર સાથે જોવા મળતા હતા

10 November 2023

Photo : Instagram