27/11/2023

ઉનના કપડા પરથી સરળતાથી હટાવી શકાશે રેસા

રેઝર, ટ્રીમર કે સ્કોચ બ્રાઇટ કે સેલોટેપથી રેસા હટાવી શકાય

રેઝરને સ્વેટર પર જ્યાં રેસા છે તે જગ્યાએ ફેરવવું

હાથેથી ગુંથેલા ઉનના કપડા પર રેઝર ન ચલાવવું

સ્કોટ બ્રાઇટને સ્વેટર પરના રેસાવાળી જગ્યા પર ઘસવાથી રેસા હટી જશે

ઇલેક્ટ્રીક ટ્રીમર ફેરવીને રેસા સરળતાથી હટાવી શકાય છે

રેસાવાળી જગ્યાએ સેલોટેપ લગાવી તેને સાધારણ પ્રેસ કરવી

સેલોટેપને થોડી જ સેકન્ડમાં પ્રેસ કર્યા બાદ ખેંચી લેવાથી રેસા નીકળી જશે

આ ટિપ્સથી તમારા જુના સ્વેટર ફરીથી નવા જેવા બની જશે

26/11/2023

તમારા આધાર કાર્ડ પરનો ફોટો આ રીતે બદલી શકો છો