26/11/2023

તમારા આધાર કાર્ડ પરનો ફોટો આ રીતે બદલી શકો છો

તમે નજીકના આધાર કેન્દ્રની પરથી આ પ્રક્રિયા સરળતાથી કરી શકો છો

સૌ પ્રથમ UIDAI વેબસાઇટ uidai.gov.in પરથી આધાર એનરોલમેન્ટ ફોર્મ ડાઉનલોડ કરો

આ આધાર નોંધણી ફોર્મ ભરો અને તેને નજીકના આધાર નોંધણી કેન્દ્રમાં સબમિટ કરો

આધાર એનરોલમેન્ટ સેન્ટરનો સ્ટાફ તમારી બાયોમેટ્રિક વિગતો લેશે અને  ફોટો લેશે

આધાર એનરોલમેન્ટ સેન્ટરના કર્મચારી રૂપિયા 25+GST ​​લઈને નવો ફોટો અપડેટ કરશે

તમને આધાર એનરોલમેન્ટ સેન્ટરમાંથી URN સાથેની સ્લિપ મળશે

આધાર કાર્ડનો ફોટો બદલાયો છે કે નહીં, તપાસવા માટે આ URNનો ઉપયોગ કરી શકો છો

કાર્ડમાં ફોટો અપડેટ થયા બાદ નવા ફોટો સાથે અપડેટેડ આધાર કાર્ડ ડાઉનલોડ કરો

કોણ કોણ યુઝ કરી રહ્યુ છે તમારુ વોટ્સએપ અકાઉન્ટ ? આ રીતે જાણો