પેટમાં રોજ કબજિયાત રહે છે ? 

20 July, 2025

રેખા અને જયા બચ્ચન બોલિવૂડની બે એવી અભિનેત્રીઓ છે જેમણે મુખ્ય અભિનેત્રીઓ તેમજ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું છે.

બંને લગભગ સાડા પાંચ દાયકાથી મુખ્ય અભિનેત્રીઓ તરીકે ફિલ્મોમાં કામ કરી રહી છે અને બંનેએ ખૂબ નામ કમાયુ છે.

જયા બચ્ચને 1971માં ફિલ્મ 'ગુડ્ડી'થી મુખ્ય અભિનેત્રી તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, જ્યારે રેખાએ 1969 માં 'ઓપરેશન જેકપોટ નાલી સીઆઈડી 999'થી ડેબ્યૂ કર્યું હતું.

રેખાએ ભલે જયા બચ્ચન પહેલાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હોય, પરંતુ તે ઉંમરમાં જયા બચ્ચન કરતા નાની છે. જયા બચ્ચન રેખા કરતા લગભગ સાડા છ વર્ષ મોટી છે.

રેખાનો જન્મ 10 ઓક્ટોબર 9158 ના રોજ થયો હતો, જ્યારે જયા બચ્ચનનો જન્મ 7 એપ્રિલ 1948 ના રોજ થયો હતો.

બંનેએ પોતાની મહેનતથી ફિલ્મ ઉદ્યોગમાં પોતાનું નામ બનાવ્યું છે અને આજે તેમના નામ અનુભવી અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે.

રેખા હિન્દીની સાથે તેલુગુ ફિલ્મોનો પણ ભાગ રહી છે. જયા બચ્ચને બંગાળી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.