29 ફેબ્રુઆરી 2024

વજન ઘટાડવામાં ભોજનની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા

ઘઉં અને લોટમાંથી બનેલી વસ્તુઓનું સેવન કરવાનું ટાળવું

જવ, બાજરી કે જુવારના લોટનો ઉપયોગ કરવો જોઇએ

જુવારના લોટમાંથી બનેલી રોટલી ખાવાથી વજન ઘટે છે

જુવારમાં ફાઈબર હોવાથી પાચનતંત્ર પરફેક્ટ રહે છે

પેટ સરળતાથી ભરાઇ જવાથી તમે વધુ ખાવાનું ટાળો છે

જુવાર મેટાબોલિઝમ વધારે છે, જેથી વજન ઓછું કરવામાં સરળતા રહે છે

તે ડાયાબિટીસ, હાર્ટ અને કેન્સર જેવી બીમારીઓમાં પણ રાહત આપે છે

જુવારમાં મેગ્નેશિયમ અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે