ગીતાના આ શ્લોકોનો પાઠ કરવાથી કારકિર્દીમાં મળે છે સફળતા
29 Aug, 2024
જો તમે જીવનમાં સકારાત્મક પરિવર્તન ઈચ્છો છો, તો ગીતામાં કહેલી આ વાતોને ધ્યાનમાં રાખો, આવો જાણીએ કે ગીતાના ક્યા શ્લોકોનું પઠન કરવાથી સફળતા મળે છે.
અનેક એવા લોકો હોય છે જેમને કઠિન પરિશ્રમ કર્યા બાદ પણ સફળતા નથી મળતી, જીવનમાં સફળ થવા માટે ગીતાના શ્લોકોનું પઠન કરવુ જોઈએ.
સફળતા પ્રાપ્ત કરવી
કરિયરમાં સફળતા મેળવવા માટે ગીતાના આ શ્લોકો આપનો સાથ આપી શકે છે. આ શ્લોકોનો રોજિંદા પાઠ કરવાથી વ્યક્તિને વેપાર સહિત દરેક ક્ષેત્રે સફળતા મળે છે.
ગીતાના આ શ્લોકોનો કરો પાઠ
ગીતાના कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन, मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि શ્લોકનું પઠન કરવાથી વ્યક્તિ કર્મ કરવા માટે પ્રેરાય છે.
કર્મ માટે પ્રોત્સાહિત કરવુ
જો તમે રોજ क्रोधाद्भवति संमोह: संमोहात्स्मृतिविभ्रम:, स्मृतिभ्रंशाद्बुद्धिनाशो बुद्धिनाशात्प्रणश्यति શ્લોકનું પઠન કરો છો, તો તમારુ મન હંમેશા શાંત રહે છે.
મનને શાંત કરવુ
ગીતાનો हतो वा प्राप्यसि स्वर्गम्, जित्वा वा भोक्ष्यसे महिम्। तस्मात् उत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चय: શ્લોકનું પઠન કરવાથી ભય દૂર થાય છે. તેનાથી શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય છે.
ભયને દૂર કરવો
श्रद्धावान्ल्लभते ज्ञानं तत्पर: संयतेन्द्रिय:, ज्ञानं लब्ध्वा परां शान्तिमचिरेणाधिगच्छति શ્લોકનું પાઠ કરવાથી ઈન્દ્રીયો પર સંયમ રાખી શકાય છે.
ઈન્દ્રીયો પર સંયમ રાખવો
ગીતાના આ શ્લોકોનો પાઠ કરવાથી વ્યક્તિે કારકિર્દીમાં સફળતા મળે છે. તેની સાથે જ શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય છે.
કારકિર્દીમાં મળે છે સફળતા
ગીતાના આ શ્લોકોનો પાઠ કરવાથી વ્યક્તિે કારકિર્દીમાં સફળતા મળે છે. તેની સાથે જ શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય છે.