02/10/2023 

પાટણના સિદ્ધપુરમાં આવેલું બિંદુ સરોવર માતૃ શ્રાદ્ધ માટે પ્રખ્યાત છે

વેદોમાં પણ સિદ્ધપુરનો શ્રી સ્થળ એટલે કે પવિત્ર સ્થળ તરીકે ઉલ્લેખ છે

ભારતના પ્રાચીન 5 સરોવરમાંનું એક સિદ્ધપુરનું બિંદુ સરોવર છે

બિંદુ સરોવર ઉપરાંત ગુજરાતમાં નારાયણ સરોવર આવેલું છે

પૌરાણિક કથાઓ પ્રમાણે કપિલ મુનિએ અહીં તેમની માતાનું શ્રાદ્ધ  કર્યું હતું

બિંદુ સરોવર 'પિંડ દાન' કરવા માટે સૌથી લોકપ્રિય સ્થળોમાંનું એક છે

હિન્દુ ધર્મ પ્રમાણે પિતૃ શ્રાદ્ધ માટે ગયા તો, માતૃ શ્રાદ્ધ માટે સિદ્ધપુર પ્રખ્યાત છે

બિંદુ સરોવર ખાતે દેશભરમાંથી લોકો માતૃ શ્રાદ્ધ માટે આવે છે

ખાસ કરીને ચૈત્ર તથા ભાદરવા માસમાં લોકો માતૃ શ્રાદ્ધ માટે આવતા હોય છે

ઇતિહાસનો સાક્ષી અમદાવાદ સાબરમતી આશ્રમ, જુઓ PHOTOS