08 ફેબ્રુઆરી 2024

વિરાટ કોહલીની  Puma સાથેની ડીલ

વિરાટની Puma સાથેની  ડીલ રદ્દ થઈ હોવાની  ઉઠી હતી અફવા

Pic Credit - BCCI cricket 

Pumaએ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપી આ અફવા અંગે કર્યો ખુલાસો

Pic Credit - BCCI cricket 

Puma ઈન્ડિયાના MD કાર્તિક બાલગોપાલનનું  આવ્યું નિવેદન

Pic Credit - BCCI cricket 

Pumaના MDએ કહયું- વિરાટ Puma બ્રાન્ડ સાથે જોડાયેલો જ રહેશે

Pic Credit - BCCI cricket 

Puma અને વિરાટ વચ્ચે  8 વર્ષથી ચાલી રહી છે ડીલ

Pic Credit - BCCI cricket 

વિરાટ અને Puma વચ્ચે  110 કરોડની છે ડીલ

Pic Credit - BCCI cricket 

વિરાટ કોહલી  Pumaનો બ્રાન્ડ એમ્બેસેડર

Pic Credit - BCCI cricket 

વિરાટે Puma સાથે મળી one8 બ્રાન્ડની પણ  શરૂઆત કરી હતી

Pic Credit - BCCI cricket 

એક સમયે આખી સીઝન માટે 10 લાખ રૂપિયા લેતો હતો, આજે એક મેચની ફી 15 લાખ