27 સપ્ટેમ્બર 2023

ભારતીય વર્લ્ડ કપ ટીમમાં અંતિમ સમયે  મોટો બદલાવ

Pic Credit - BCCI Cricket

અક્ષર પટેલના સ્થાને અશ્વિનનો વર્લ્ડ કપ ટીમમાં સમાવેશ

Pic Credit - BCCI Cricket

ભારતીય ટીમ વર્લ્ડ કપની પ્રેક્ટિસ મેચ માટે  ગુવાહાટી પહોંચી  

Pic Credit - BCCI Cricket

ગુવાહાટીમાં અક્ષરને બદલે અશ્વિન ટીમ સાથે  જોવા મળ્યો

Pic Credit - BCCI Cricket

અક્ષર પટેલને ઈજાના કારણે ટીમમાંથી બહાર કરવામાં આવ્યો

Pic Credit - BCCI Cricket

અશ્વિનનો અક્ષરના સ્થાને વર્લ્ડ કપ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો

Pic Credit - BCCI Cricket

28 સપ્ટેમ્બરે વર્લ્ડ કપ ટીમમાં ફેરફાર કરવાની અંતિમ તારીખ હતી

Pic Credit - BCCI Cricket

ICCએ ટ્વિટ કરી અશ્વિનના ટીમમાં સમાવેશ અંગે  પુષ્ટિ કરી

Pic Credit - BCCI Cricket

અશ્વિન છેલ્લે 2015માં વર્લ્ડ કપમાં રમ્યો હતો

Pic Credit - BCCI Cricket

સાત વર્ષ બાદ ભારત પહોંચી પાકિસ્તાનની ટીમ, હૈદરાબાદમાં કરશે વર્લ્ડ કપની તૈયારી