27 સપ્ટેમ્બર 2023

વર્લ્ડ કપમાં ભાગ લેવા ભારત પહોંચી પાકિસ્તાનની ટીમ

Pic Credit - ICC Cricket

Pic Credit - ICC Cricket

27 સપ્ટેમ્બરે હૈદરાબાદ પહોંચી પાકિસ્તાનની ટીમ

Pic Credit - ICC Cricket

હૈદરાબાદ એરપોર્ટ પર પોલીસની સઘન સુરક્ષા

Pic Credit - ICC Cricket

હૈદરાબાદ એરપોર્ટ પર મોટી સંખ્યામાં ફેન્સ પહોંચ્યા

Pic Credit - ICC Cricket

પાકિસ્તાનની ટીમના હૈદરાબાદ પહોંચ્યાના ફોટો આવ્યા સામે

Pic Credit - ICC Cricket

બાબર આઝમની આગેવાનીમાં પાકિસ્તાનની ટીમ ભારત પહોંચી

Pic Credit - ICC Cricket

પાકિસ્તાનની ટીમના 15 સભ્યો અને કોચિંગ સ્ટાફ હૈદરાબાદ પહોંચ્યા  

Pic Credit - ICC Cricket

બે દિવસ પહેલા જ મળ્યા પાકિસ્તાનની ટીમને ભારતના વિઝા

Pic Credit - ICC Cricket

પાકિસ્તાનની ટીમ હૈદરાબાદમાં 15 દિવસ રોકાશે

કોઈ એક દેશ સામે સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર બન્યો અશ્વિન