28/10/2023

દ્વારકામાં ધામધૂમથી ઉજવાયો હતો રાસોત્સવ

દ્વારકા મંદિરમાં દૂર દૂરથી લોકો ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવે છે.

જગત મંદિરમાં પૂનમનાં એક દિવસ  અગાઉ ઉજવવામાં આવે છે રાસોત્સવ

રાસોત્સવમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ રાસ રમવા ઉમટ્યા હતા

દ્વારકાધીશને 56 ભોગ ધરાવવામાં આવ્યો 

તેમ જ  ભગવાનને રાધા સ્વરૂપના શૃંગાર કરવામાં આવ્યા હતા

ભગવાનને દૂધ પૌઆ અને દૂધ પાક પણ ધરાવવામાં આવ્યો હતો.

શરદ પૂનમના દિવસે ચંદ્ર ગ્રહણ હોવાથી એક દિવસ પહેલા જ દ્વારકા મંદિરમાં પૂનમની ઉજવણી કરવામાં આવી હતી.

મોટાભાગના લોકોએ લાલ અને સફેદ રંગના કપડાં ધારણ કર્યા હતા.

ભારતમાં નવરાત્રીની સાથે દુર્ગાપૂજાનું પણ અનેરુ મહત્વ

24 Oct 2023