ભારતમાં નવરાત્રીની સાથે દુર્ગાપૂજાનું પણ અનેરુ મહત્વ

24 Oct 2023

Pic credit - Tv 9 gujarati

ગુજરાતમાં દુર્ગાપૂજાના તહેવારની ભાવભક્તિ અને આસ્થાથી ઉજવણી

અમદાવાદ શહેરમાં 24 જગ્યાએ બંગાળી સમાજ દ્વારા ઉજવણી  

બંગાળી સમાજમાં માતાજીને દેવી સ્વરૂપે નહીં પરંતુ પુત્રી સ્વરૂપે આપે છે આવકાર

માતાજી પિયરમાં આવે ત્યારે ભાવપૂર્વક કરવામાં આવે છે પૂજા અર્ચના

માતાજીના હાથી, ઘોડા, નાવ, મનુષ્ય જેવા અનેક વાહન હોવાની માન્યતા 

માતાજીનું મુખ્ય વાહન સિંહ, જો કે પિયર આવ્યા બાદ બદલાઇ જાય છે વાહન

અમદાવાદમાં કાલીબરી ટેમ્પલ પાસે પણ દુર્ગા પૂજા ઉત્સવનું આયોજન

વિજયાદશમીએ અહીં સ્ત્રીઓ પ્રસાદ આરોગી ખોલે છે ઉપવાસ

અમદાવાદ, સૌરાષ્ટ્ર સહિત રાજ્યના લોકો કરોડો રૂપિયાના ફાફડા-જલેબીનો સ્વાદ માણશે

24 Oct 2023

Pic credit - Tv 9 gujarati