ટીવી એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી સોશિયલ મીડિયા પર ઘણી રહે છે એક્ટિવ

રૂપાલીએ અનુપમા સિરિયલથી દર્શકોમાં બનાવી છે એક અલગ ઓળખ

અભિનેત્રી અવારનવાર પોતાના લુક સાથે કરતી રહે છે એક્સપરિમેન્ટ 

રૂપાલીએ બ્લુ ગાઉનમાં શેર કરી સુંદર તસવીરો 

ચાહકોને રૂપાલીની નવી સ્ટાઈલ આવી રહી છે પસંદ

રૂપાલીનો બ્લુ ગાઉનમાં ખૂબ જ સુંદર લુક