લાલ સાડીમાં રાશા થડાનીનો ગ્લેમરસ લુક આવ્યો સામે
12 November 2023
photo - instagram
બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડનની દીકરી રાશા થડાનીનો લાલ સાડીમાં સ્ટાઈલિશ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે
photo - instagram
બોલીવુડમાં ડેબ્યુ કરતા પહેલા જ અભિનેત્રી રવીના ટંડનની પુત્રી રાશા થડાની ચર્ચામાં રહે છે
photo - instagram
નેટીઝન્સ અવારનવાર રાશા થડાનીના લૂકની તેની માતા રવિના સાથે સરખામણી કરે છે
photo - instagram
બોલિવૂડ સેલેબ્સની દિવાળી પાર્ટીમાં રાશા થડાનીએ લાલ સાડી પહેરીને લુક આપ્યા હતા
photo - instagram
રાશા થડાનીએ તેની માતા રવિના ટંડન સાથે બોલિવૂડ સેલેબ્સની દિવાળી પાર્ટીમાં પહોંચી હતી
photo - instagram
રવિના ટંડનની દીકરીના આ ગ્લેમરસ લુકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે
photo - instagram
માત્ર 18 વર્ષની ઉંમરે, રાશા થડાની ગ્લેમ ગેમમાં મોટી અભિનેત્રીઓને પછાડતી જોવા મળે છે
photo - instagram
રાશા ઘણીવાર તે તેના ગ્લેમરસ અને સિઝલિંગ ફોટોઝથી ઈન્ટરનેટની લાઇમલાઇટમાં રહે છે
photo - instagram
સારા અલી ખાનની દિવાળી પાર્ટીની તસવીર આવી સામે
અહીં ક્લિક કરો