સારા અલી ખાનની દિવાળી પાર્ટીની અંદરની તસવીરો આવી સામે

11 November 2023

Courtesy : instagram 

સારા અલી ખાન હાલમાં 'કોફી વિથ કરણ 8' ને લઈ ચર્ચામાં છે

Courtesy : instagram 

સારાએ અમૃતા સિંહ અને ભાઈ ઈબ્રાહિમ અલી ખાન સાથેની ખાસ તસવીરો શેર કરી છે 

Courtesy : instagram 

સારા અલી ખાને તેના ચાહકોને શુભેચ્છા પાઠવી છે

Courtesy : instagram 

સારાનો પરિવારે ઓફ વ્હાઇટ અને ગોલ્ડન થીમવાળા આઉટફિટ્સમાં જોવા મળી રહ્યો છે

Courtesy : instagram 

તસવીરોમાં અલગ જ અંદાજમાં સારા અલી ખાન જોવા મળી રહી છે

Courtesy : instagram 

ફેમિલી ફોટો શેર કરીને સારા એ દિવાળીની કેટલીક શુભેચ્છા પાઠવી છે

Courtesy : instagram 

એક્ટ્રેસની દિવાળી વિશ કરવાની રીત ફેન્સને પસંદ આવી રહી છે 

Courtesy : instagram 

સારાની આ પોસ્ટ પર લોકો કોમેન્ટ કરી દિવાળીની શુભેચ્છા પાઠવતા જોવા મળી રહ્યા છે 

Courtesy : instagram 

પર્પલ સાડીમાં જાહ્નવી કપૂરની કિલર સ્ટાઈલ