રણવીર સિંહ હંમેશા પોતાની ફેશન સ્ટાઈલ માટે ચર્ચામાં રહે છે.

અભિનેતા તેના અતરંગી અને રંગબેરંગી કપડાં સાથે એક નવો ટ્રેન્ડ સેટ કરે છે.

રણવીર પરિવાર સાથે એરપોર્ટ પર જોવા મળ્યો હતો.

અભિનેતાએ શર્ટ અને પેન્ટ સાથે લોંગ કોટ પહેર્યો છે.

રણવીરે બ્લેક ગોગલ્સ અને બકેટ હૈટ સાથે તેના લુકને પુરો કર્યો હતો.

અભિનેતાએ ફોટોગ્રાફર્સને ઘણા પોઝ આપ્યા હતા.