ડિનર ડેટ પછી રેસ્ટોરન્ટની બહાર જોવા મળ્યા આલિયા-રણબીર 

આલિયા અને રણબીરની તસવીરો સોશિયલ મીડિયા પર મચાવી રહી છે ધૂમ

બંનેએ પાપારાઝીને ઘણા આપ્યા હતા પોઝ

પ્રિન્ટેડ બ્લેક શર્ટ અને સફેદ પેન્ટ પહેરેલો જોવા મળ્યો રણબીર

આલિયા સફેદ લૂકમાં ખૂબ સુંદર લાગી રહી છે

આલિયાની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી બોક્સ ઓફિસ પર મચાવી રહી છે ધૂમ