રાની મુખર્જીએ મૂવીમાં અમિતાભ બચ્ચન સહિત આ એક્ટરો સાથે આપ્યા છે કિસિંગ સીન

12   January, 2023 

Courtesy : Instagram

રાની મુખર્જી તેના સમયમાં અનેક વાર ચર્ચામાં રહી છે. 

Courtesy : Instagram

આવો જ એક કિસિંગ સીન હતો, જેના પર ભારે હોબાળો થયો હતો. 

Courtesy : Instagram

તે ફિલ્મ 'હે રામ' છે જેમાં રાની મુખર્જી અને કમલ હાસનનું લિપલોક હતું.

Courtesy : Instagram

રાની મુખર્જીએ તેના કરતા 24 વર્ષ મોટા કમલ હાસન સાથે ઇન્ટિમેટ લિપલોક કર્યું ત્યારે ઘણો હોબાળો થયો હતો.

Courtesy : Instagram

રાની મુખર્જી અને કમલ હાસન વચ્ચે એક લવમેકિંગ સીન હતો, જે પછી 'હે રામ'ના પોસ્ટરમાં પણ રિક્રિએટ કરવામાં આવ્યો હતો.

Courtesy : Instagram

રાનીએ કહ્યું હતું કે કિસિંગ સીન દરમિયાન કમલ હાસન વારંવાર કેમેરાનો એંગલ ચેક કરી રહ્યો હતો.

Courtesy : Instagram

રાની મુખર્જીએ પોતાની કરિયરમાં આમિર ખાન સાથે કલ હો ના હો મૂવીને લઈને પણ ચર્ચામાં રહી છે.

Courtesy : Instagram

આ બાદ અમિતાભ બચ્ચન સાથે બ્લેક મૂવીમાં કિસીંગ સીન આપ્યા હતા

Courtesy : Instagram

જોકે આ બાદ સૈફ અલી ખાન સહિત મોટા સ્ટાર સાથે તેણે ફિલ્મ બનાવી છે.

Courtesy : Instagram

આ મૂવીમાં સીનને કારણે રાની મુખર્જી ચર્ચામાં રહી. મહત્વનું છે કે બોલીવુડમાં તેણે સારું એવું નામ પણ મેળવ્યું હતું.

Courtesy : Instagram