ધોતી-શેરવાનીમાં જોવા મળ્યો હુડ્ડા,  લગ્ન બાદ વાયરલ થઈ રણદીપ-લિનની તસ્વીરો

03 Dec 2023

રણદીપ હુડ્ડાએ પોતાની ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન

29 નવેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા રણદીપ-લિન

મણિપુરના ઈમ્ફાલમાં મૈતેઈ પરંપરા અનુસાર લીધા સાત ફેરા 

ટ્રેડિશનલ પહેરવેશમાં જોવા મળ્યા રણદીપ અને લિન 

શેરવાની લુકમાં હેન્ડસમ લાગી રહ્યો છે રણદીપ હુડ્ડા 

મણિપુરી ડ્રેસમાં જોવા મળી લિન 

સોશિયલ મીડિયા પર વાયરલ થયા કપલના સુંદર ફોટોસ

હળદર વાળું દૂધ ફાયદાકારક છે કે હળદર વાળું પાણી? શું છે બેસ્ટ