આ IPOમાં રોકાણ કરીને સચિન, રણબીરથી લઈને આલિયા તમામે કરી મોટી કમાણી

09 March, 2024 

Image - Social Media

તમે સિનેમામાં પડદા પર જે હસ્તીઓ જુઓ છો તે પણ શેરબજારમાં નાણાંનું રોકાણ કરે છે અને મોટું વળતર આપે છે.

Image - Social Media

આમિર ખાનની સાથે રણબીર કપૂરે ડ્રોન મેન્યુફેક્ચરિંગ કંપની DroneAcharya Aerialમાં પૈસા રોક્યા હતા, જેનું 3 ગણું વળતર મળ્યું હતું.

Image - Social Media

આમિર ખાને 25 લાખ રૂપિયામાં 46,600 શેર ખરીદ્યા હતા. જ્યારે રણબીર કપૂરે 20 લાખ રૂપિયામાં 37,200 શેર ખરીદ્યા હતા.

Image - Social Media

આલિયા ભટ્ટે જુલાઈ 2020માં ફાલ્ગુની નાયરની કંપની નાયકામાં રૂ. 4.95 કરોડનું રોકાણ કરીને શેર ખરીદ્યા હતા.

Image - Social Media

આ કંપનીના શેર એક વર્ષ પછી લિસ્ટ થયા ત્યારે આલિયા ભટ્ટને 10 ગણો નફો થયો હતો.

Image - Social Media

શિલ્પા શેટ્ટીએ 41.86 રૂપિયાની કિંમતે 6.7 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું, જેના પર તેને 45 કરોડ રૂપિયાનો નફો થયો હતો.

Image - Social Media

રિહાનાનું કાર કલેક્શન તમને ચોંકાવી દેશે, આ કરોડોની કિંમતની કાર સામેલ છે.