02 Dec 2023

એનિમલ ફિલ્મમાં બોલ્ડ સીન કરીને ચર્ચામાં આવેલી આ અભિનેત્રી કોણ છે ?

રણબીર કપૂરની અનિમલ ફિલ્મ હાલમાં થિયેટર્સમાં ધમાલ મચાવી રહી છે

ફેન્સ આલિયાના પતિની આ ફિલ્મને ખુબ પસંદ કરી રહ્યા છે

ફેન્સ આલિયાના પતિની આ ફિલ્મને ખુબ પસંદ કરી રહ્યા છે

એક્ટિંગની સાથે રણબીર ઈન્ટીમેન્ટ સીનને કારણે પણ ચર્ચામાં છે

તૃપ્તિ ડિમરી સાથેના રણબીરના બોલ્ડ સીન થયા વાયરલ 

સોશિયલ મીડિયા પર તૃપ્તિ ડિમરીની થઈ રહી છે ચર્ચા 

એનિમલ ફિલ્મમાં તૃપ્તિ ડિમરીએ કર્યો છે નાનકડો રોલ

7 વર્ષના કરિયરમાં તૃપ્તિએ કરી છે ચાર ફિલ્મો

બોલ્ડ સીનને કારણે વધી ગઈ તૃપ્તિ ડિમરીની ફેન ફોલોઈંગ 

હળદર વાળું દૂધ ફાયદાકારક છે કે હળદર વાળું પાણી? શું છે બેસ્ટ