એનિમલથી કહેર મચાવ્યા બાદ, હવે પોલીસવાળો કેમ બન્યો રણવીર ?

રણબીર કપૂરની ફિલ્મ એનિમલ દુનિયાભરમાં કહેર મચાવી રહી છે

ડંકી અને સાલારની રિલીઝ વચ્ચે પણ શાનદાર કમાણી કરી રહી છે એનિમલ

રણબીર કપૂર આ ફિલ્મની સીક્વલ એનિમલ પાર્કને કારણે પણ ચર્ચામાં છે

પોલીસની વર્દીમાં રણબીર કપૂરના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે

એડ શૂટ દરમિયાન સાથે દેખાયા રોહિત શેટ્ટી અને રણબીર કપૂર 

રણબીર કપૂરના નવા પ્રોજેક્ટસ વિશે જાણવા માટે ફેન્સ ઉત્સુક છે

હાલમાં જ રણબીર કપૂર પોતાની દીકરી રાહા સાથે જોવા મળ્યો હતો

રોહિત શર્માની કેપ્ટનશીપમાં તૂટયા 5 મોટા રેકોર્ડ