એક બીજાના થયા રકુલપ્રીત સિંહ અને જેકી ભગનાની, લગ્નની તસવીરો વાયરલ

Courtesy : Instagram

21 February, 2024 

બંનેએ પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં ફેરા લીધા.

Courtesy : Instagram

તેમના વેડિંગ ફંક્શનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

Courtesy : Instagram

આ બંને બોલિવુડ સેલિબ્રિટીએ ગોવામાં ઘણા નજીકના લોકોની હાજરીમાં લગ્ન કર્યા હતા.

Courtesy : Instagram

રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીએ પોતાના લગ્નની ઘણી ખાસ તસવીરો ઈન્સ્ટાગ્રામ દ્વારા ફેન્સ સાથે શેર કરી છે.

Courtesy : Instagram

બંને ટ્રેડિશનલ આઉટફિટ્સમાં ખૂબ જ સુંદર લાગી રહ્યાં છે.

Courtesy : Instagram

લગ્નની તસવીરો જોયા બાદ ફેન્સ પણ ઘણા ખુશ છે.

Courtesy : Instagram

લગ્નની તસવીર સામે આવતાની સાથે જ ફેન્સ અને ફિલ્મ સ્ટાર્સ શુભેચ્છા પાઠવી રહ્યા છે.

Courtesy : Instagram

રકુલ અને જેકીના લગ્નમાં અનન્યા પાંડે, વરુણ ધવન, શાહિદ કપૂર, આદિત્ય રોય કપૂર, શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાએ હાજરી આપી હતી.

Courtesy : Instagram