રાજકોટમાં ચાલુ ટેસ્ટ મેચ દરમ્યાન થઈ જોવા જેવી

Courtesy : BCCI

18 February, 2024 

ઈનિંગ ડિક્લેર કર્યા પહેલા જ ENGના ખેલાડીઓ પેવેલિયન ફર્યા પરત 

Courtesy : BCCI

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચની સીરિઝ ત્રીજી મેચ રાજકોટમાં રમાઈ રહી છે.

Courtesy : BCCI

મેચના ચોથા દિવસના બીજા સેશન દરમિયાન એક રસપ્રદ ઘટના જોવા મળી, જ્યારે ઈંગ્લેન્ડના કેટલાક ખેલાડીઓ અચાનક પેવેલિયન પરત ફર્યા

Courtesy : BCCI

આ સમગ્ર ઘટના ભારતની બીજી ઇનિંગની 97મી ઓવર પછી બની હતી. ત્યારબાદ અમ્પાયરે ડ્રિંક્સ બ્રેકની જાહેરાત કરી

Courtesy : BCCI

ઈંગ્લેન્ડના ઓપનર બેન ડકેટ અને જેક ક્રાઉલીને લાગ્યું કે ભારતે ઇનિંગ ડિકલેર કરી દીધી છે.

Courtesy : BCCI

બાદમાં ઇંગ્લિશ ખેલાડીઓ મેદાનમાં આવ્યા હતા. આ બધું જોઈને ભારતીય કેપ્ટન રોહિત શર્મા ગુસ્સે થઈ ગયો હતો.

Courtesy : BCCI

જોકે, વિરામ બાદ ભારતે માત્ર એક જ ઓવર રમી હતી, જે બાદ રોહિત શર્માએ ચાર વિકેટે 430 રનના સ્કોર પર ભારતનો બીજો દાવ ડિકલેર કર્યો હતો

Courtesy : BCCI

ઈંગ્લેન્ડને મેચ જીતવા માટે 557 રનનો ટાર્ગેટ મળ્યો છે. જેનો પીછો કરતા મહેમાન ટીમ 122 રન જ બનાવી શકી હતી.

Courtesy : BCCI

ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનું ઘર ?